Gujarat/
ઈડીના અધિકારો વિરુદ્ધ થયેલી અરજીનો મામલો, સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી, સુપ્રીમ કોર્ટે ઈડીના અધિકારોને યોગ્ય ગણાવ્યા, ઈડી દ્વારા ધરપકડ મનમાની નથીઃ સુપ્રીમ કોર્ટ, ધરપકડ, સંપત્તિ જપ્તીની ઈડીની સત્તા કોર્ટે યથાવત રાખી,
