Gujarat/પીએમ મોદી આવતીકાલે આવશે ગુજરાત, સવારે 10 કલાકે ગુજરાત પહોંચશે પીએમ મોદી, સાબર ડેરીના પ્લાંટની મુલાકાત લેશે પીએમ, 305 કરોડના ખર્ચે બનેલા પાવડરપ્લાંટનું લોકાર્પણ કરશે, 125 કરોડના ખર્ચે બનેલા પેકેજીંગ યુનિટનું લોકાર્પણ કરશે, 600 કરોડના ચીઝ પ્લાંટનું ખાત મુર્હત કરશે, જંગી જનસભાને સંબોધન કરશે પીએમ મોદી, કાર્યક્રમ બાદ પીએમ મોદી ચેન્નાઈ જવા રવાના થશે,
Gujarat/રાજકોટ: પીલે પીલે રાજા ગીતનો વીડિયો વાયરલ, દારૂ પીતા યુવાનોનો વીડિયો થયો વાયરલ, રાજકોટ પોલીસને તમાચા સમાન ઘટના આવી સામે, એકતરફ લઠ્ઠામાં 41 જીંદગી હોમાઇ ગઇ, બેફામ દારૂ પીવાતો હોવાનો વીડિયો થયો વાયરલ, ચાર યુવાનો જાહેરમાં બાટલામાંથી પી રહ્યા છે દારૂ,
Gujarat/બોટાદ ઝેરી લઠ્ઠાકાંડ મામલો સંસદમાં ગુંજશે, કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી માગ, ઝીરો અવર્સમાં ચર્ચા કરવા માટે કરી માગ, રાજ્યસભાના જનરલ સેક્રેટરીનો મોકલી નોટિસ, જવાબદાર અધિકારીઓ, મંત્રીઓ સામે કાર્યવાહીની માગ, સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી માગ,
Gujarat/બનાસકાંઠા: દિયોદરમાં મેઘરાજા મહેરબાન, સતત ત્રીજા દિવસે પણ દિયોદરમાં વરસાદ, દિયોદર, ગ્રામીણ વિસ્તારમાં ઝરમર વરસાદ, દિયોદરમાં મન મૂકીને કરી હતી મેઘરાજાએ મહેર, વરસાદની શરૂઆત થતા જ ખેડૂતોમાં ખુશી, અમીરગઢમાં 1 ઇંચ કરતા વધુ નોંધાયો વરસાદ,
Gujarat/અમદાવાદઃલઠ્ઠાકાંડના દર્દીઓની સંખ્યા વધી, અમદાવાદ સિવિલમાં દર્દીઓની સંખ્યા વધી, અત્યાર સુધી 15 દર્દીઓ દાખલ હતા, 15થી વધી લઠ્ઠાકાંડમાં દર્દીઓની સંખ્યા વધી, 37 જેટલા દર્દીઓ સિવિલમાં દાખલ, ટ્રોમા સેન્ટરમાં દાખલ છે દર્દી, 3 દર્દીઓની હાલત ગંભીર,
Gujarat/અમદાવાદ:લઠ્ઠાકાંડથી ધંધુકામાં વધુ એકનું મોત, નવાપરા વિસ્તારના વ્યક્તિનું મોત, ધંધુકા તાલુકામાં મૃત્યુ આંક 11 પર પહોંચ્યો, હજુ પણ 8 લોકો સારવાર હેઠળ,
Gujarat/રાજકોટ: કેમિકલ કાંડ બાદ ગ્રામ્ય પોલીસ એકશનમાં, 24 કલાકમાં કર્યા 46 દેશી વિદેશી દારૂના કેસ, 12 કેસ માત્ર શાપર વેરાવળ GIDC વિસ્તારના, જીઆઇડીસી વિસ્તારનો વીડિયો થયો હતો વાયરલ,
Gujarat/રાજકોટ:લમ્પીનો ખતરો યથાવત, વધુ 5 પશુઓના નિપજ્યા મોત, કુલ મૃત્યુ આંક 21 થયો, 1174 પશુઓ થયા ઇજાગ્રસ્ત, જિલ્લાના 222 ગામડાઓમાં પ્રસર્યો વાયરસ,
Gujarat/બોટાદ: બરવાળા લઠ્ઠાંકાંડ મામલો, ભાવનગરમાં સારવાર દરમ્યાન વધુ 2ના મોત, મૃત્યુ આંક 41 પર પહોંચ્યો, હજી 70 લોકો સારવાર હેઠળ,
Gujarat/બોટાદ:બરવાળા કેમિકલ પીધા બાદ મોતનો મામલો, બરવાળા, ધધુકા અને રાણપુરમાં નોંધાઈ છે ફરિયાદ, બરવાળામાં 14 સામે ફરિયાદ તેમાંથી 7ની ધરપકડ, રાણપુરમાં 11 સામે ફરિયાદ તેમાંથી 6ની ધરપકડ, ધંધુકામાં 8 સામે ફરિયાદ તમામની ધરપકડ, આરોપીને આજે પોલીસ કોર્ટમાં કરી શકે છે રજૂ,