Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, 24 કલાકમાં 189 તાલુકામાં વરસાદ, સાબરકાંઠાના ઈડરમાં સૌથી વધુ વરસાદ, ઇડરમાં 24 કલાકમાં 4 ઈંચ વરસાદ, સરસ્વતી, ભિલોડા, ઉમરપાડામાં 3.5 ઈંચ વરસાદ, સવારે 6 કલાક સુધીના 24 કલાકનો વરસાદ, 7 તાલુકામાં 2થી 3 ઈંચ સુધીનો વરસાદ, 29 તાલુકામાં 1થી 2 ઈંચ સુધીનો વરસાદ, 114 તાલુકામાં 1 ઈંચ સુધીનો વરસાદ,

Gujarat/રાજકોટ: લમ્પીનો ખતરો યથાવત, વધુ 5 પશુઓના નિપજ્યા મોત, કુલ મૃત્યુ આંક 21 થયો, જિલ્લાના 222 ગામડાઓમાં પ્રસર્યો વાયરસ,

Gujarat/સુરત: આજે 70 ટકા વિસ્તારને પાણી નહિ મળે, રીપેરીંગ કામ કરવાનું હોવાથી સપ્લાય બંધ, 1500 ડાયામીટરની એમએસ લાઈનમાં લીકેજ, પાલિકાની કુલ 8 ટીમની રાઉન્ડ ધ ક્લોક કામગીરી, અંદાજે 12 કલાકમાં લીકેજ કામગીરી પુરી કરાશે, ઉત્તર સેન્ટ્રલ, ઉધના, અઠવા ઝોનમાં પાણી કાપ, 25 લાખથી લોકોને પાણીકાપની અસર રહેશે,

Gujarat/વડોદરા: સગીરા પર ગેંગરેપ, મકરપુરામાં સગીરા બની દુષ્કર્મનો ભોગ, 2 મિત્રોએ મળી સગીરા પર ગેંગરેપ કર્યો, સોશિયલ મીડિયા થકી આવ્યા હતા સંપર્કમાં, અંગત પળોના ફોટા વાઇરલ કરવાની ધમકી આપી હતી, ગેંગરેપ કરનાર બંન્ને આરોપીની પોલીસે કરી ધરપકડ,

Gujarat/બોટાદ લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક 39 થયો, રોજીદમાં 10, દેવગણામાં 3, ચદરવામાં 3નાં મોત, અણિયાળી, રાણપરીમાં 3-3નાં મોત, ઉચડી, પોલારપુર, કુદડા, વહિયામાં 2-2નાં મોત, ભીમનાથ, ખરડ, સુંદરણિયા, વેજલકામાં 1-1 મોત, હાલમાં 72 દર્દીઓ હોસ્પિટલોમાં સારવાર હેઠળ,

Gujarat/રો-પેક્સ ફેરી સર્વિસ માટે રાહત, ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સર્વિસ માટે રાહત, 6 માસ માટે કોસ્ટલ શિપિંગને ચાર્જમાંથી મુક્તિ, શિપ અને પોર્ટ ચાર્જમાંથી 6 માસ માટે મુક્તિ,

Gujarat/અમદાવાદમાં પાણીજન્ય રોગો વધ્યા, ઝાડા ઉલટીના 615 કેસ નોંધાયા, કમળાના 193, ટાઇફોઇડના 165 કેસ નોંધાયા,

Gujarat/સુરત: કેબલ બ્રિજની એક લેન એક મહિનો બંધ, અડાજણથી અઠવા જતી લેન આવતીકાલથી રહેશે બંધ, સ્ટ્રક્ચરલ મોનિટરિંગ સિસ્ટમ અને લાઇટ ફિટ કરાશે, વાહનચાલકો અઠવાલાઇન્સથી અડાજણ તરફ જઈ શકશે, 28 જુલાઈથી 27 ઓગસ્ટ દરમિયાન બંધ રહેશે, કોન્ટ્રાક્ટરે ઇન્સ્ટોલેશન માટે 40 દિવસનો સમય માંગ્યો, 30 દિવસમાં કામગિરી પુરી થાય તેના પર ભાર મુકાયો,

Gujarat/અરવલ્લી: ભિલોડામાં મેઘ મહેર યથાવત, મધ્યરાત્રી દરમિયાન 3.5 ઇંચ વરસાદ નોંધાયો, ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ, લીલછા, માકરોડા, ખલવાડ, મલાસામાં વરસાદ, ભિલોડા ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા,

Gujarat/કચ્છ: યુરીયાના કોમર્શીયલ વપરાશનું કૌંભાડ, અંજારના વરસાણામા આવેલી કંપનીમાં કૌંભાડ, સબસીડીયુક્ત નીમ કોટેડ યુરીયાનો વપરાશ થતો હતો, અંજાર-ભચાઉમાં ચેકીંગ કરી સેમ્પલ લેવાયા હતા, 201 ગુણી જપ્ત કરી રીપોર્ટ માટે મોકલાઇ હતી, કંપની સામે અંજાર પોલિસ મથકે ફરીયાદ નોંધાઇ, મે મહિનામા ચેકીંગ કરી સેમ્પલ લેવાયા હતા,

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy