Gujarat/લઠ્ઠાંકાંડમાં 35થી વધુ લોકો હોમાયા, ભાવનગરમાં હજી પણ 72 દર્દી સારવાર હેઠળ, 6 દર્દીની હાલત હજી પણ ખુબ જ ગંભીર, બોટાદ, રાણપુર સહિત 10 ગામોમાં સર્ચ ઓપરેશન,
Gujarat/સુરત:કારખાનામાંથી 6.24 લાખના હીરાની ચોરી, વરાછાના હરિકુષ્ણ કોર પ્રોસેસ કારખાનામાં ચોરી, તસ્કરોએ ખાતામાં દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો, તસ્કરો ફોર-પી મશીન પર મુકેલી ડાય સાથેના હીરા લઈ ગયા, 42.36 કેરેટ વજનના 6 લાખ 24 હજારના હીરા ચોરી થઈ,
Gujarat Visit/સુરતમાં દારૂનો વિપુલ જથ્થો આવતો હોવાની માહિતી, સુરત પોલીસની કામગીરીએ જ સાબિતી આપી, દેશી અને વિદેશી દારૂનું સુરતમાં છે વિપુલ માધ્યમ, 3 માસમાં 86.71 લાખનો દારૂ પોલીસે પકડયો, વિદેશી દારૂની બોટલો સાથે 473 આરોપી પકડયા, ત્રણ માસમાં જ 5.54લાખથી વધુ દેશી દારૂ પકડ્યો, ત્રણ માસમાં જ 3013 આરોપીને પકડયા,
Gujarat/ગાંધીનગર:આજે કેબિનેટની બેઠક મળશે, CMના અધ્યક્ષ સ્થાને મળશે બેઠક, લમ્પી વાયરસ, ખેડૂતોને નુકશાન મુદ્દે થઇ શકે ચર્ચા,
Gujarat/ગુજરાતમાં લઠ્ઠાકાંડને લઈને હાહાકાર, બીજીતરફ પોલીસ ખુદ દારૂની મહેફીલમાં મસ્ત, વલસાડના અતુલમાં દારૂની મહેફિલમાં SPની રેડ, રેડ દરમ્યાન PSI પણ પકડાયા, 3 કોન્સ્ટેબલ પણ મહેફિલમાં શામિલ, નાનાપોઢા પોલીસ સ્ટેશનના PSIની ધરપકડ, PSI ગામીત સહિત 3 કોન્સ્ટેબલ પણ ઝડપાયા, 19 થી વધુ લોકોની કરવામાં આવી છે અટકાયત, SP રાજદીપસિંહ ઝાલાએ પાડયો દરોડો,
Gujarat/એક દિવસના વિરામ બાદ કોરોના કેસમાં વધારો, રાજ્યમાં આજે કોરોનાના નવા 889 કેસ, આજે કોરોનાના 826 દર્દી ડિસ્ચાર્જ, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5675, રાજ્યમાં 24 કલાકમાં 1 દર્દીનું મોત
Gujarat/વડોદરાઃ યુથ કોંગ્રેસની દેશી દારુ વેચાણ સ્થળ પર રેડ, શેરખી ભિમપુરા પાસે દેશી દારુનુ વેચાણ, લઠ્ઠાકાંડ બાદ પણ દેશી દારુના અડ્ડા, પોલીસના એક્શન છતા ગ્રામ્યમાં દેશી દારૂનું વેચાણ
Gujarat/ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ 67.84 ટકા વરસાદ, ગાંધીનગર ખાતે રાહત કમિશ્નરની અધ્યક્ષતામાં મળી બેઠક, ગત વર્ષની સરખામણીએ બે ગણો વરસાદ નોંધાયો, રાહત કમિશનરના અધ્યક્ષ સ્થાને વેધર વૉચ ગ્રુપની બેઠક
Gujarat/અમદાવાદની Amos કંપનીમાં ક્રાઇમ બ્રાંચની ટીમ પહોંચી, મિથેનોલ કેમિકલ સ્ટોકની ગણતરી કરવા પહોંચી, Amos કંપનીના સુપરવાઈઝર મિથેનોલ કેમિકલ વેચ્યું હતું
Gujarat/સરદાર સરોવર નર્મદાની સપાટી 128.68 મીટરે પહોંચી, રાજ્યના 54 જળાશયો હાઇએલર્ટ, રાજ્યના 7 જળાશયો એલર્ટ, રાજ્યના 16 જળાશયોને ચેતવણી અપાઇ