Gujarat/
અરવલ્લી: બાયડના ગાબટમાં કેદ થયા દારૂના અડ્ડા, સાઠંબા પોલીસ મથક હદમાં છે દારૂના અડ્ડા, ગાબટમાં રહેણાંક વિસ્તારમાં જ દારૂનો વેપલો, કેમેરો જોઈ પોટલી નાખી દેતા દારૂડિયા,
