Gujarat/
બોટાદઃ રાણપુર કિનારા ગામે સગીરા સાથે દુષ્કર્મ, 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ, સગીરાના ભાઇને જાનથી મારી નાખવાની આપી ધમકી, 23 વર્ષિય યુવકે સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, સગીરાના પિતાએ શખ્સ વિરૂધ્ધ નોંધાવી પો.ફરિયાદ, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપ્યો
