Gandhinagar News/ ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પને પૂર્ણ કરતું બજેટ: CM ભુપેન્દ્ર પટેલ

કૃષિ, MSME, રોકાણ અને નિકાસ.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)ના નેતૃત્વમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) દ્વારા રજૂ કરાયેલું બજેટ ‘વિકસિત ભારત @ 2047’ ના સંકલ્પને પૂર્ણ કરવા માટે નવી ચેતના આપતું બજેટ છે.

જ્ઞાન – ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલા સશક્તિકરણ પર આધારિત વિકાસને વધુ વેગ આપવા માટે, આ બજેટ (Budget) ચાર સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરે છે – કૃષિ, MSME, રોકાણ અને નિકાસ.

ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના સંકલ્પ સાથે આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરનારા આ બજેટ માટે હું વડાપ્રધાન અને નાણામંત્રીને અભિનંદન આપું છું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બજેટ પછી તમારો આવકવેરો કેટલો વધ્યો કે ઘટ્યો? સંપૂર્ણ માહિતી અહીં ઉપલબ્ધ

આ પણ વાંચો:12 લાખ સુધીની આવક પર કરમુક્તિ, નોકરિયાત વર્ગ ખુશ

આ પણ વાંચો:Parliament Budget Session LIVE:નિર્મલાની જાહેરાતથી મધ્યમ વર્ગ બન્યો અમીર, હવે 24 લાખની કમાણી પર જ 30% ટેક્સ