Gujarat/
બરવાળા કથિત લઠ્ઠાકાંડના રાજકોટમાં પડઘા, રાજકોટ DCP ઝોન-1 LCBએ કરી લાલ આંખ, શહેરના લાતીપ્લોટમાં પાડ્યા દરોડા, અખાદ્ય ગોળના 310 જેટલા ડબ્બા કર્યા કબ્જે, બોલેરો કાર સાથે કુલ રૂ.5.32 લાખનો મુદ્દામાલ જપ્ત, અખાદ્ય ગોળનો દેશી દારૂમાં થતો હોય છે ઉપયોગ, નિલેષ સાતા નામનો શખ્સ ગોળ વેચતો હોવાનું આવ્યુ સામે,
