અકસ્માત/ જૂનાગઢઃ કેશોદના એરપોર્ટ અગતરાય રોડ પર અકસ્માત કાર વીજ પોલ સાથે ધડાકાભેર અથડાઈ ફૂલ સ્પીડમા આવતી કાર વીજ પોલ સાથે અથડાઈ અકસ્માતમાં ટ્રાન્સફરમર સાથે વીજ પોલ ધારાસાયી ઇજાગ્રસ્તને કેશોદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો પોલીસે ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ધરી

Breaking News