Gujarat/
રાજ્યના 75 તાલુકામાં વરસાદ, બનાસકાંઠાના દાંતા તાલુકમાં સૌથી વધુ વરસાદ, દાંતા તાલુકામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, કપરાડા તાલુકામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ, ધાનેરા તાલુકામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ, 5 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, અન્ય 70 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, સવારે 6 થી બપોરે 2 સુધી 8 કલાકનો વરસાદ,
