Porbandar/
પોરબંદર જખૌ પાસે બોટ સાથે 8 પાકિસ્તાનીઓ પકડાયા, ઇન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSનું ઓપરેશન, 30 કિલો હેરોઇન સાથે ઝડપાયા પાકિસ્તાનીઓ, દરિયાઇ ઓપરેશનમાં ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત, ડ્રગ્સની બજારમાં અંદાજિત કિંમત 150 કરોડને પાર
