Gujarat/ નાચકે દીખાઉ ગોરી, નાચકે દીખાઉ, દારૂ પીને ડાન્સનો વીડિયો થયો વાયરલ, રાજકોટમાં વધુ એક વીડિયો થયો વાયરલ, દારૂ બંધી બાદ પણ પીવાઈ રહ્યો છે દારૂ, બંધ ઓફિસમાં થઈ રહેલી દારૂ પાર્ટીનો વીડિયો, બુધવારે રાત્રીના સમયે થઈ હતી પાર્ટી : સૂત્રો, વીડિયોમાં દેખાઇ રહ્યા છે 15 વ્યક્તિઓ, વીડિયો માલવિયા નગર પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાની ચર્ચા, મંતવ્ય ન્યૂઝ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી

Breaking News