Gujarat/
વલસાડમાં અપહૃત બિલ્ડરનો થયો છુટકારો, ઉમરગામના બિલ્ડર જીતુ પટેલનું અપહરણ , 7 અપહરકારોની પોલીસે કરી ધરપકડ , બંદૂકની અણીએ કરાયું બિલ્ડરનું અપહરણ
