Gujarat/
વડોદરાઃ યુવતીના મોતને લઇને કોંગ્રેસનો વિરોધ, કોલેરાના કારાણે થયું હતું યુવતીનું મોત, અધિકારીએ કાર્યકરને લાફો માર્યાનો આક્ષેપ, ધરણાં પ્રદર્શન દરમ્યાન માર્યો હોવાનો આક્ષેપ, પોલીસે કોંગ્રેસી કાર્યકર્તાઓની કરી અટકાયત, કોંગ્રેસ દ્વારા વોર્ડ નં 8ની ઓફિસ ખાતે કર્યો હતો દેખાવો
