Gujarat/ રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, પવન સાથે ધોધમાર વરસાદ, રવિવાર રાતથી વરસી રહ્યો છે અનરાધાર વરસાદ, રાજકોટમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, રાજકોટમાં આજે શાળાઓ બંધ રાખવા કલેકટરનો આદેશ, ભારે વરસાદને પગલે શાળાઓ બંધ રાખવા આદેશ

Breaking News