Gujarat/
ભાવનગરઃ દર્દીની બાજુમાં પડ્યો સ્લેબ, મહુવા જનરલ હોસ્પિટલની ઘટના, દર્દીને સારવાર માટે ચડી રહ્યો હતો બાટલો, સારવાર દરમ્યાન માથાના ભાગ પાસે પડ્યો પોપડો, સદનસીબે કોઈપણ પ્રકારની ઇજા નહીં
