Gujarat/
સુરતઃ કામરેજમાં ગેસ બોટલ બ્લાસ્ટની ઘટના, ત્રણેય વ્યક્તિને સારવાર અર્થે સુરત લવાયા, સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કરાયા દાખલ, ગેસની બોટલ બ્લાસ્ટ થતા ત્રણેય દાઝ્યા હતા, કામરેજ પુલ નીચે બની હતી ઘટના
