Gujarat/ રાજકોટ: જાહેરમાં મારામારીના CCTV આવ્યા સામે, જિલ્લા ગાર્ડન પાસે થયેલ મારામારીના CCTV, ગાળો બોલવાની ના પાડતાં યુવક પર હુમલો કરાયો, હર્ષદ સરવૈયા નામના યુવાન પર થયો હુમલો, યુવાન ઇજાગ્રસ્ત થતાં હોસ્પિટલ ખસેડાયો, CCTV આધારે પોલીસે શરૂ કરી તપાસ, ગત 6 જૂનના રોજ બન્યો હતો બનાવ

Breaking News