Ahmedabad/
અમદાવાદઃસોલા સિવિલમાં સ્વાઈન ફ્લુથી 1નું મોત, સિવિલ હોસ્પિટલમાં બે દર્દી દાખલ કરવામાં આવ્યા, મોહમ્મદ ખાન કુરેશી દર્દીનું સ્વાઈન ફ્લુથી મોત, સિવિલ ખાતે સ્વાઈન ફ્લુ માટે વોર્ડ ઊભો કરાયો હતો
