અંધશ્રદ્ધા/
જૂનાગઢ: સૌરાષ્ટ્રમાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો, જૂનાગઢની દીકરી અંધશ્રદ્ધામાં ફસાઇ, જુનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, મુંબઇના સાસરિયાએ અંધશ્રદ્ધામાં ન કરવાનું કરાવ્યું, ગર્ભપાત કરવા પણ કરી મજબુર, મારી નાખવાની ધમકી આપવામાં આવી. સમગ્ર મામલે મહિલા પતિ સાસુ સસરા સામે નોંધાવી ફરિયાદ