Gujarat/
સુરત કામરેજના ટીંબા ગામમાં સ્વૈચ્છિક બંધ, 25 એપ્રિલ સુધી બહારના લોકોના પ્રવેશ પર રોક, વધતા જતાં કોરોના સંક્રમણને લઈ ટીંબા ગામ બંધ , ફેરિયાઓ, ગામના સંબંધીઓને આવવાની મનાઈ, ગ્રામજનોને પણ બહાર ન જવા ગ્રામ પંચાયતની અપીલ
