- રાજાઓનાં આ સમયમાં આ તારીખોનું રાખજો ધ્યાન
- ખાસ જો તમે ડાંગ – સાપુતારા જવાનું વિચારી રહ્યા હો તો
- ડાંગ- સાપુતારા 3 દિવસ રહેશે બંધ
- 1 નવેમ્બરથી 3 નવેમ્બર સુધી રહેશે બંધ
- પ્રવાસીઓ માટે રહેશે બંધ
- પેટા-ચૂંટણીને લઈને અધિક જી.કલેકટરનું જાહેરનામું
- સાપુતારામાં હોટલ તેમજ ધર્મશાળા પણ રહેશે બંધ
Tourism/
જાણી લેજો…આ ત્રણ દિવસ ડાંગ સાપુતારા રહેશે બંધ
રાજાઓનાં આ સમયમાં આ તારીખોનું રાખજો ધ્યાન ખાસ જો તમે ડાંગ – સાપુતારા જવાનું વિચારી રહ્યા હો તો ડાંગ- સાપુતારા 3 દિવસ રહેશે બંધ 1 નવેમ્બરથી 3 નવેમ્બર સુધી રહેશે બંધ પ્રવાસીઓ માટે રહેશે બંધ પેટા-ચૂંટણીને લઈને અધિક જી.કલેકટરનું જાહેરનામું સાપુતારામાં હોટલ તેમજ ધર્મશાળા પણ રહેશે બંધ
