Himachal Pradesh/
હિમાચલ પ્રદેશ: કુલ્લુમાં ભારે વરસાદ, મણિકરણ ખીણમાં ભારે વરસાદ બાદ પૂર, મંડીમાં બિયાસ નદીનું જળસ્તર વધ્યું, ફસાયેલા 24 લોકોને સ્થાનિક લોકોએ બચાવ્યા
