Gujarat/
ધો 12ની પરીક્ષા હાલની પદ્ધતિ મુજબ લેવાશે, ધો 12ની પરીક્ષા 1 જુલાઈથી લેવાશે, 3 કલાકની લેવામાં આવશે પરીક્ષા, કોરોનાની ગાઈડ લાઈનનું પાલન થાય તે જોવાશે, પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષા ખંડમાં વધારો કરાશે
