Gujarat/
ગાંધીનગર રેસિડન્ટ તબીબોની હડતાળનો મુદ્દો, ડૉકટર હડતાલ મુદે ઋષિકેશ પટેલ આપ્યુ નિવેદન, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ જાહેરાત કરી, 1 સપ્તાહ સધી આનંદોલન પાછુ ખેચવામાં આવ્યુ, સરકાર ડૉકટરોના પ્રશ્નો વિશે હલ લાવશે, સરકાર 100 તબીબને બડતી આપશે, 3000 મહિલા નર્સોને સરકારે ભરતી કરી, એક સપ્તાહમાં પ્રશ્નો હલ આવી જશે
