Gujarat/
ગુજરાતી ફિલ્મ અભિનેત્રી હેપ્પી ભાવસારનું નિધન, 35 વર્ષની ઉંમરે થયું નિધન, ‘મહોતું’ અને ’21મું ટિફિન’માં નિભાવી હતી ભૂમિકા, નાની ઉંમરે નિધનથી ગુજરાતી ફિલ્મ જગત શોકમાં, શ્યામલી સીરિયલમાં ભજવ્યું લજ્જાનું પાત્ર, ફેફસાનાં કેન્સરની બીમારીને કારણે નિધન
