Gujarat/
સૌરાષ્ટ્રમાં પેટ્રોલ પંપ સંચાલકો ઉપર દરોડા.., રાજકોટના 4 પેટ્રોલ પંપ દરોડા, જૂનાગઢના એક પ્રેટ્રોલ પંપ પર દરોડા, સૌરાષ્ટ્રમાં 8થી વધુ પેટ્રોલ પંપ ઉપર દરોડા, ઓછો ટેક્સ ભરવામાં આવ્યાની આશંકા, જીએસટી અને એન્ફોર્સમેન્ટ વિભાગની કાર્યવાહી, મોટી ટેક્સ ચોરી ઝડપવાની શકયતા
