Botad/ બોટાદમાં થયેલ કેમિકલકાંડ મામલો, સમગ્ર તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલના SPને સોંપાઈ, SP નિર્લિપ્ત રાયને સોંપવામાં આવી તપાસ, અધિકારી જ્યોતિ પટેલ સહિતના અધિકારી કરશે ,તપાસ

Breaking News