National/
દેશની સુરક્ષા સમક્ષ ચીન સૌથી મોટો ખતરો, ચીફ ઓફ ડિફેન્સ જનરલ બિપિન રાવતનું નિવેદન, ભારતીય સૈનિકો હિમાલયની સીમા પર તૈનાત, સરહદી સમસ્યા ઉકેલવામાં બંન્ને રાષ્ટ્ર અસંમત, પડકારનો સામનો કરવા ભારતીયસેના સંપૂર્ણ સજ્જ
