Breaking News/
વલસાડમાં 77 માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી, રાજ્ય કક્ષાના સ્વતંત્રતા પર્વની વલસાડમાં ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તિરંગો લહેરાવાયો, શાનદાર પરેડ અને અનેક રંગારંગ કાર્યક્રમનું આયોજન, સ્વતંત્રતા પર્વને લઈ વલસાડવાસીઓમાં ઉત્સાહનો માહોલ
