Breaking News/ અરવલ્લીના ભિલોડા ખાતે 77માં સ્વતંત્ર પર્વની ઉજવણી, જીલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક દ્વારા કરાયું ધ્વજવંદન, જીલ્લા કલેક્ટર દ્વારા રાષ્ટ્રધ્વજને આપવામાં આવી સલામી, જીલ્લા પોલીસવડા, જીલ્લા વિકાસ અધિકારી કાર્યક્રમમાં ઉપસ્થિત, જીલ્લા કલેક્ટર અને પોલીસ વડાએ પોલીસ પરેડનું કર્યું નિદર્શન  

Breaking News
Breaking News