International/
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોનો મામલો, યુક્રેને એરસ્પેસ બંધ કરતા લોકો ફસાયા, ભારતીય વિદેશ મંત્રાલયે કરી ઘોષણા, પોલેન્ડના માર્ગે ભારતીયોને પાછા લવાશે, વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ આપી જાણકારી, કીવ-ઈસ્તંબુલનો માર્ગ વપરાય તેવી શક્યતા, પોલેન્ડ, રોમાનિયાની લેન્ડ બાઉન્ડ્રી પણ વપરાશે, સોલવેક, હંગેરીની સીમાનો પણ થશે ઉપપયોગ
