બોગસ જીએસટી કૌભાંડ/ સુરતઃ 2700 કરોડના કૌભાંડનો મામલો ઇકો સેલે એક શખ્સની કરી ધરપકડ સરફરાઝ ખાનની કરી ધરપકડ શખ્સે બોગસ કંપની બનાવી આચર્યું કૌભાંડ સમગ્ર મામલે 18 આરોપીની ધરપકડ 1 હજાર બોગસ કંપની બનાવી કરાઇ ઠગાઇ ભંગારનો ધંધો બતાવી ઇનપુર ક્રેડિટ મેળવતા મુખ્ય આરોપી સુફિયાન કાપડિયા પોલીસ પકડથી દૂર આરોપી સુરતના ઉન વિસ્તારમાં રહેતો હતો

Breaking News