પેપર લીક/
ભાવનગર યુનિ.માં પેપર લીક થયાનો મામલો NSUI દ્વારા યુનિ.ની બહાર સૂત્રોચ્ચાર અમિત ગલાણીનું પોસ્ટર બાળવામાં આવ્યું ઇન્ચાર્જ પ્રિન્સિપાલ છે અમીત ગલાણી જી.કે કાકડીયા કોલેજ ઓફ કોમર્સમાં ફરજ બજાવે છે યુનિ. પરિષદમાં જ NSUI દ્વારા પોસ્ટર બાળ્યા
