Gujarat/ વાપી નગરપાલિકાની 28 નવેમ્બરે ચૂંટણી, આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, 11 વોર્ડની 44 બેઠકો પર યોજાશે ચૂંટણી, ભાજપે 44 ઉમેદવારોના નામ કર્યા જાહેર, કોંગ્રેસના 7 ઉમેદવારોએ કરી ઉમેદવારી, AAPના એક ઉમેદવારે ભર્યું ફોર્મ, કોંગ્રેસના અન્ય ઉમેદવારો આજે ભરશે ફોર્મ

Breaking News