Botad/ બોટાદઃ AMOS કંપનીના ચારેય સંચાલકોને સમન્સ, સમીર પટેલ, પંકજ પટેલને સમન્સ, ચંદુ પટેલ અને રજિત ચોક્સીને પણ સમન્સ, બરવાળા પોલીસ સ્ટેશન હાજર રહેવા ફરમાન, સુપરવિઝન અધિકારીની હાજરીમાં લેવાશે નિવેદન, નિર્લિપ્ત રાયની હાજરીમાં નોંધાશે નિવેદન

Breaking News