Gujarat/
દહેગામ કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ, કોંગ્રેસના પૂર્વ MLA કામિનીબા રાઠોડ નારાજ, ભાજપમાં જોડાઇ તેવી સંભાવના, કોંગ્રેસમાં સ્વમાન જળવાતું ન હોવાથી નારાજ, કામિનીબા રાઠોડે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે કરી મુલાકાત
