સુપ્રીમ કોર્ટ/
કોલેજિયમ વ્યવસ્થાને લઇ સુપ્રીમનું કડક વલણ, વર્તમાન સિસ્ટમને પાટા પરથી ઉતારવી જોઇએ નહીં, કોર્ટે કહ્યું-સુપ્રીમ કોર્ટ પારદર્શી સંસ્થામાંની એક છે, કોલેજિયમ પ્રણાલીને લઇ વિભાજન-સરકાર વચ્ચે હતો વિવાદ
