ગુજરાત ચૂંટણી 2022/
ધારાસભ્ય હિતુ કનોડીયા કરશે જાહેરસભા, જાણીતા ઢોલિવૂડ એકટર છે હિતુ કનોડીયા, ભાણગઢ ગામે સંબોધશે જનસભા, પૂર્વ મંત્રી પરષોત્તમ સોલંકી સભામાં આપશે હાજરી
