Rajkot/
રાજકોટ: ઉમિયાધામ પ્રમુખનું નિવેદન, પ્રમુખ જયરામ પટેલનું નિવેદન, સરકાર ગંભીરતા પૂર્વક લવ જેહાદ મુદ્દે કામ કરે, 300 દીકરીઓના જીંદગીનો પ્રશ્ન છે, દીકરીઓ પરત આવવા માંગતી હોય તે મુદ્દે કામ કરીશું, સમાજ દ્વારા જુદા જુદા ભવન બનાવવાની કામગીરી ચાલુ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે કામ થઈ રહ્યું છે
