Gujarat/
8 મનપામાં રાત્રિ કર્ફ્યુ રહેશે યથાવત્,રાત્રીના કર્ફ્યુમાં કરવામાં આવ્યો ઘટાડો,રાત્રીના 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું,8 મહાનગરોમાં 12 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે,લગ્નમાં ખુલ્લા અથવા બંધ સ્થળે 400 લોકોને છૂટ,લગ્ન માટે ડિજીટલ ગુ.પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત્,કર્ફ્યુ બાબતે રા.સરકારે નોટિફેકશન જાહેર
