Junagadh/ જૂનાગઢઃ મેંદરડામાં દલિત યુવાનની હત્યા મામલો, હત્યાને લઇને દલિત સમાજ લાલઘૂમ, દલિત સમાજના લોકોએ સાસણ રોડમાં કર્યો ચક્કાજામ, આંબેડકર ચોકમાં મોટી સંખ્યામાં દલિત સમાજ ઉમટ્યા, આરોપી ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો કર્યો ઈન્કાર

Breaking News