Jamnagar/
જામનગરમાં લંપી વાયરસનો કહેર યથાવત, લંપી વાયરસને લઈને વધુ એક ઓડિયો વાયરલ, શહેર કોંગ્રેસ પ્રમુખ, મનપાના અધિકારીની ઓડિયો, ડંપિંગ સાઇટમાં મૃત ગાયોને શ્વાન ખાઈ રહ્યા છે, મનપાના અધિકારી મુકેશ વરણવા સાથેની વાતચીત
