Rajkot/ રાજકોટઃ માસાએ જ બાળકી પર આચર્યું દુષ્કર્મ, સાડા 6 વર્ષની બાળકી પર માસાએ આચર્યું દુષ્કર્મ, બાળકીને મોબાઇલ જોવાની લાલચ આપી આચર્યું, સાપર વેરાવળ ખાતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા હતા, સપાર વેરાવળ પોલીસે કરી તાત્કાલિક ધરપકડ, આરોપી પોતે બે પુત્રી નો છે પિતા

Breaking News