Surat/ સુરત: આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગાયાત્રા, આવતીકાલે સવારે 8થી 12 વાગ્યા સુધી આયોજન કરાયું, ડુમસરોડ લાલભાઈ કોન્ટ્રાકટરથી કારગીલચોક પદયાત્રા, યાત્રામાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ જોડાશે, પદયાત્રા પુરી ન થાય ત્યા સુધી ડાયવર્ઝન અપાયું, મગદલ્લાથી કારગીલ ચોક સુધી યાત્રા નીકળશે, પદયાત્રા પૂરી ન થાય ત્યાં સુધી રૂટ બંધ રહેશે

Breaking News