Gujarat/ રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની આગાહી , દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં પડી શકે છે વરસાદ , સુરત,વલસાડ,નવસારી,તાપી, ડાંગમાં વરસાદની આગાહી , તાપમાન 40 ડિગ્રી આસપાસ રેહવાની સંભાવના , સૌરાષ્ટ્ર -ઉત્તર ગુજરતમાં વરસાદની કોઈ આગાહી નહીં

Breaking News