Not Set/
અમેરિકાનું વિશ્વ ઉમિયાધામ ગુજરાતની વ્હારે, કુલ 1 હજાર ઓક્સિજન કોન્સન્ટ્રેટર આજે મળશે, મદદની પહેલી ખેપ આજે આવશે ગુજરાતમાં, આજે ફ્લોરિડાથી અમદાવાદ એરપોર્ટ પહોંચશે, વિશ્વ ઊમિયાધામ ફાઉન્ડેશનની પહેલ, અમેરિકા અને કેનેડાની ટીમ કરશે મદદ, અમેરિકાથી મોકલાવશે મેડિકલ ઈક્વિપમેન્ટ
