Gujarat/ રાજ્યના વધુ 7 શહેરોમાં આવતીકાલથી રાત્રિ કર્ફ્યૂ અગાઉના 29 સહિત કુલ 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ આવતીકાલ 6 મે થી 12 મે સુધી રહેશે રાત્રિ કર્ફ્યૂ રાધનપુર, ડીસા, અંકલેશ્વર, વાપી, મોડાસામાં કર્ફ્યૂ રાધનપુર, કડી અને વિસનગરમાં પણ રાત્રિ કર્ફ્યૂ

Breaking News