Gujarat/
સુરેન્દ્રનગર તંત્રની બેદરકારી સામે આવી , જૂના જંક્શન પાસે ઓવરબ્રીજ પર ગાબડું , 3 વર્ષ પહેલાં રૂ.36 કરોડના ખર્ચે બન્યો છે ઓવરબ્રીજ , ગાબડું પડતા વાહન ચાલકોને હાલાકી , રેલવે ફાટક બંધ રહેતા ટ્રાફિકની સમસ્યા હતી , અનેક રજૂઆતો બાદ ઓવરબ્રીજ થયું હતું નિર્માણ , નબળી કામગીરી સામે આવતા ઉઠ્યા અનેક સવાલો
