આત્મહત્યા/ વેરાવળના ડૉ. અતુલ ચગના આપઘાતનો મામલો આખરે 66 દિવસે HCના આદેશથી થશે ફરિયાદ HCના આદેશ બાદ વેરાવળ પોલીસ ફરિયાદ નોંધશે ડૉ.. અતુલ ચગની સુસાઈડ નોટમાં લખ્યા બે નામો સાંસદ રાજેશ ચુડાસમા સહિત હતા 2 નામ આજે હાઇકોર્ટમાં સમગ્ર મામલે સુનાવણી

Breaking News